નીચે આપેલા પરિપથમાં,બેટરીનું emf $2 \ V$ છે અને આંતરિક અવરોધ $\frac{2}{3} \ \Omega$ છે. સમગ્ર પરિપથમાં પાવરનો વપરાશ $..... \ W$ છે.

  • A
    $1.5$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ નેટવર્કમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત અને $10\,\Omega$ ના અવરોધમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ ગણો.

એક કોષ જેનું e.m.f. $2\, V$ અને આંતરિક અવરોધ $0.1\,\Omega$ છે,તેને $3.9\,\Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે છે. કોષના ટર્મિનલ પરનો વોલ્ટેજ ................ $V$ હશે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એમીટરનું અવલોકન કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બેટરી $1$ નો $emf = 6\, V$ અને આંતરિક અવરોધ $= 1\, \Omega$ છે. બેટરી $2$ નો $emf = 2\, V$ અને આંતરિક અવરોધ $= 3\, \Omega$ છે. વાયરનો અવરોધ અવગણ્ય છે. બેટરી $2$ ના ટર્મિનલ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે ($, V$ માં)?

કારની સ્ટોરેજ બેટરીનો $emf$ $12\; V$ છે. જો બેટરીનો આંતરિક અવરોધ $0.4\; \Omega$ હોય,તો બેટરીમાંથી મેળવી શકાતો મહત્તમ પ્રવાહ ($A$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo